G-Shala
(Gujarat Students' Holistic Adaptive Learning App)
*ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ માટે G-Shala એપનો શુભારંભ*
---------------------------------------------------------------
ખાનગી સ્વ-નિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓ G-Shala એપથી અભ્યાસ કરી શકે તે માટે સરકારશ્રી દ્વારા ખૂબ નજીવા દરે G-Shala એપ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આથી, ખાનગી સ્વ-નિર્ભર શાળાઓના વિદ્યાર્થીઓ G-Shala એપનું સબસ્ક્રીપ્શન મેળવી તેનો મહત્તમ લાભ લે તે માટે પ્રચાર-પ્રસાર કરવા વિનંતી છે.
