ખેરગામ તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાિકારીનો ચાર્જ વાડ મુખ્ય શાળાનાં HTAT /મુખ્ય શિક્ષક શ્રી કિરીટભાઈ બી. પટેલને ફાળવવામાં આવ્યો છે. જે હાલમાં તેઓ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીનાં પદ પર સેવા બજાવી રહ્યા છે.
પરિપત્ર માટે : અહીં ક્લિક કરો.
