ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત *૫ થી ૧૧ વર્ષના* વિદ્યાર્થીઓમાં વાચન સુધારા માટે Google ની મદદ વડે “READ ALONG”આકર્ષક મોબાઈલ એપ્લીકેશનનું નિર્માણ કરેલ છે.
વાંચન, રમતો, ક્વિઝ અને ઘણું બધું, વિદ્યાર્થીઓ ને એવી મજા આવશે કે મોબાઈલમાં ફાલતુ જોવાનું ભૂલી જશે.
સી આર. સી. ભાગીદારી કોડ ડાઉનલોડ : CLICK HERE
એપ્લિકેશન ડાઉનલોડ : CLICK HERE
