તાલુકા પ્રમુખશ્રી : દિવ્યેશકુમાર ચૌહાણ (નારણપોર પ્રાથમિક શાળા)
તાલુકા સંઘનાં મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ અને નવસારી જિલ્લા સંઘનાં સહમંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલ (વાડ મુખ્ય પ્રાથમિક શાળા)
તેમજ ખેરગામ તાલુકાના તમામ શિક્ષકોએ પણ નવી પેન્શન યોજના બાબતે વિરોધ નોંધાવી જૂની પેન્શન યોજના ચાલુ કરવા પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.
વધુ વિગત માટે : અહીં ક્લિક કરો.
