➡️ધોરણ - ૧ અને ૨માં વિદ્યાર્થીઓનાં પરિણામ પત્રક (D2 અને D4) માં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી.
➡️ ધોરણ ૩થી ૮માં મુખ્યત્વે શિક્ષક દ્વારા થતાં રચનાત્મક મૂલ્યાંકન, દ્વિતીય સત્રાંત કસોટી અને સ્વ અધ્યયન કાર્ય આધારિત પરિણામ પત્રક તૈયાર કરવાનું રહેશે. આ માટે home learning અંતર્ગત શિક્ષક દ્વારા થયેલ અનૌપચારિક મૂલ્યાંકન તેમજ વર્ષ દરમ્યાન યોજાયેલ સામયિક કસોટીનો આધાર લઈ શકાશે.
Download : click here
ધોરણવાર ગ્રેડ માટેનું કોષ્ટક
