જિલ્લા પંચાયત અમદાવાદ આયોજિત ૩૦ મી સ્વ. બળવંતરાય મહેતા ગુજરાત રાજ્ય આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લા પંચાયત 🏆ચેમ્પિયન બનવા બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તમામ ખેલાડીઓને 💐અભિનંદન💐 પાઠવે છે.
પ્રમુખશ્રી : દિવ્યેશકુમાર ચૌહાણ
મહામંત્રીશ્રી : કિરીટભાઈ પટેલ
અને તમામ હોદ્દેદારો
