બદલી બાબતે શિક્ષણમંત્રીશ્રીનું અગત્યનું નિવેદન :અહીં ક્લિક કરો
સાયબર સ્માર્ટ અવેરનેસ પ્રોગ્રામ (પરિપત્ર DPEO NAVSARI ) :અહીં ક્લિક કરો.
ગ્રીષ્મોત્સવ ૨૦૨૨ બાબત પરિપત્ર
(DPEO NAVSARI) અહીં ક્લિક કરો.
(ફક્ત નવસારી જિલ્લાના શિક્ષકો માટે જ) ગ્રીષ્મોત્સવ ૨૦૨૨ અંતર્ગત સમર કેમ્પનું આયોજન દર્શાવતું પત્રક (તા.૪/૫/૨૦૨૨ થી ૦૬/૫/૨૦૨૨) :અહીં ક્લિક કરો.
GIET અને GCERT આયોજિત ગ્રીષ્મોત્સવ: ૨૦૨૨
1લી મે ૨૦૨૨ (ગુજરાત સ્થાપના દિન) થી શરૂ કરી 5મી જૂન ૨૦૨૨ (વિશ્વ પર્યાવરણ દિન) સુધી સતત 36 દિવસ સુધી..
ગ્રીષ્મોત્સવમાં શું કરીશું?
1. શ્રીમદ્ ભગવદ્ ગીતા
2. વિજ્ઞાન કે ગણિતને લગતી પ્રવૃત્તિઓ
3. કલા વિષયક પ્રવૃત્તિઓ (ચિત્ર,સંગીત,ગાયન,ક્રાફ્ટ વગેરે)
4. કોડિંગ
5. મનોરંજન
6. વાર્તા
7. પરિવાર માટેની પ્રવૃત્તિઓ
ગ્રીષ્મોત્સવ દરમ્યાન થનારી સ્પર્ધાઓ
1. વકતૃત્વ
2. બાળગીત
૩. કાવ્યલેખન, વાર્તાલેખન
4. શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી
5. ડ્રામા
ગ્રીષ્મોત્સવ દરમ્યાન સક્રિય ભાગીદારી કરનાર અને સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ GIET દ્વારા તૈયાર થનાર કાર્યક્રમોમાં કામ કરવાની સોનેરી તક
વ્હાલા મિત્રો,
ગ્રીષ્મોત્સવ : 2022 માં આપની શાળાના બાળકોનું રજિસ્ટ્રેશન કરાવ્યું? આપની શાળાનો દરેક વિદ્યાર્થી જોડાય એ માટે દિલથી પ્રયત્ન કરીએ.
રજીસ્ટ્રેશન કરવા માટે
કોઈ પણ એક ફોર્મ ભરવું.
Children University Gandhinagar present by online summer camp : અહીં ક્લિક કરો.
