ખેરગામ તાલુકાની કન્યા શાળા ખેરગામની કુમારી શેલી સંજયભાઈ પટેલ ૧૭૫ ગુણ મેળવી નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમે આવી છે. જ્યારે કુમાર શાળા ખેરગામનો વિધાર્થી કુમાર મીત પરેશભાઇ પટેલ ૧૬૨ ગુણ મેળવી મેરિટમાં આવ્યો છે. આ બંને વિદ્યાર્થીઓને અને શાળા પરિવારને મેરિટમાં આવવા બદલ ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ 💐અભિનંદન💐 પાઠવે છે.
પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ
મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ
અને તમામ હોદ્દેદારો
