વિદ્યાસહાયક /પ્રાથમિક શિક્ષક /ઉચ્ચ પ્રાથમિક શિક્ષક/મુખ્ય શિક્ષક બદલીના નિયમો તા: ૦૧/૦૪/૨૦૨૨ના સંદર્ભે રજીસ્ટર બનાવવા બાબત : અહીં ક્લિક કરો.
જીલ્લા એક તરફી અને જિલ્લા અરસ પરસ બદલીની અરજી કરવાની મુદત વધારવા બાબતનો પરિપત્ર :અહીં ક્લિક કરો.
કોઈપણ સાહિત્યના પ્રસાર અને પ્રચાર માટે શાસકોની નીતિ, લોકોની રહેણીકરણીની શૈલી અને સમાજનો વિશ્વવ્યાપી પ્રભાવ મહત્ત્વનો છે. બોલાતી ભાષા અને તેના પરથી રચાતા સાહિત્યમાં કાળક્રમે પરિવર્તન આવતું હોય છે. ગુજરાત અને સમગ્ર ઉત્તર ભારતમાં આશરે હજાર વર્ષ પહેલાં અપભ્રંશ ભાષાની વિવિધ બોલીઓ પ્રચલિત હતી.તે મૂળ પ્રાકૃત ભાષાનું સામાન્ય લોકો દ્વારા બોલવામાં વપરાતું રુપ હતું. લોકબોલી અને સ્થાપિત સાહિત્યની ભાષામાં થતા ફેરફારમાં સમયગાળાનું અંતર હોય છે. તેને ધ્યાનમાં લેતાં આશરે ઈ.સ. ૭૦૦ની આસપાસ લોકબોલી અપભ્રંશથી પ્રાથમિક ગુજરાતી તરફ આવી હતી. જ્યારે સાહિત્યને ત્યાં સુધી પહોંચતા આશરે બસો વર્ષ જેટલો સમય લાગ્યો.
ઉનાઈ ગ્રામપંચાયતનો શિક્ષણ ક્ષેત્રે નવો પ્રયોગ : અહીં ક્લિક કરો.
ગુજરાતી સાહિત્ય
પ્રાચીન સાહિત્ય (ઇ.સ. ૧૪૫૦ સુધી)
પ્રાગ-નરસિંહ યુગ (ઇ.સ. ૧૦૦૦ થી ઇ.સ. ૧૪૫૦)
રાસ યુગ
મધ્યકાલીન સાહિત્ય (ઇ.સ. ૧૪૫૦ – ઇ.સ. ૧૮૫૦)
નરસિંહ યુગ (ઇ.સ. ૧૪૫૦ થી ઇ.સ. ૧૮૫૦)
ભક્તિ યુગ
સગુણ ભક્તિ યુગ
નિર્ગુણ ભક્તિ યુગ
અર્વાચીન સાહિત્ય (ઇ.સ. ૧૮૫૦થી હાલ સુધી)
સુધારક યુગ અથવા નર્મદ યુગ (ઇ.સ. ૧૮૫૦-૧૮૮૫)
પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ (ઇ.સ. ૧૮૮૫–૧૯૧૫)
ગાંધી યુગ (ઇ.સ. ૧૯૧૫–૧૯૪૫)
અનુ-ગાંધી યુગ (ઇ.સ. ૧૯૪૦-૧૯૫૫)
આધુનિક યુગ (ઇ.સ. ૧૯૫૫-૧૯૮૫)
અનુ-આધુનિક યુગ (ઇ.સ. ૧૯૮૫ – હાલ સુધી)
રૂઢિપ્રયોગ અને કહેવત સંગ્રહ પી.ડી.એફ:અહીં ક્લિક કરો.
બાળકને શાળામાં દાખલ કરવાના નમૂના : અહીં ક્લિક કરો.
બાળકને શાળામાં દાખલ કરવાનો નમૂનો : અહીં ક્લિક કરો.
ગુજરાતી સાહિત્યને મુખ્યત્ત્વે બે વિસ્તૃત શ્રેણીઓમાં વહેચવામાં આવે છે જે ગદ્ય અને પદ્ય છે. જેમાં પદ્યનો ઈતિહાસ આશરે ૬ઠ્ઠી સદી સુધીનો માનવામાં આવે છે. પદ્ય ધાર્મિક માન્યતાઓ અને ચૂકાદાઓ માટેનું મધ્યકાલીન ભારતમાં માધ્યમ હતું. તેના આધારે ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ મુખ્યત્ત્વે ત્રણ વિભાગમાં વહેચાયેલ છે; પ્રાચીન (ઈ.સ. ૧૪૫૦ સુધી), મધ્યકાલીન (ઈ.સ. ૧૪૫૦ થી ૧૮૫૦) અને અર્વાચીન (ઈ.સ. ૧૮૫૦ પછીનો). જોકે ગુજરાતી સાહિત્યનો જે ગુજરાતી સંસ્કૃતિ પરનો મહત્તમ પ્રભાવ છે તે મુઝ્ઝફર વંશના સમયમાં થયો એમ માનવામાં આવે છે. પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યને પ્રાગ નરસિંહ અને અનુ નરસિંહ એમ સમયકાળમાં વહેંચવામાં આવ્યું છે. કેટલાક નિષ્ણાતો આ સમયગાળાને રસયુગ, સગુણ ભક્તિ યુગ અને નિર્ગુણ ભક્તિ યુગમાં પણ વહેચે છે. આધુનિક સાહિત્યને સુધારક યુગ અથવા નર્મદ યુગ, પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ, ગાંધી યુગ, અનુ ગાંધી યુગ, આધુનિક યુગ અને અનુ આધુનિક યુગમાં વહેચવામાં આવે છે. આ યુગો સમયકાળ અનુસાર વહેચવામાં આવ્યા છે પરંતુ યુગની શરુઆત અને અંત જે તે વર્ષથી જ થાય છે એવું ન ધારી શકાય. દરેક યુગના આગમન અને અંત આગામી અને પુરોગામી યુગ સાથે કેટલોક સમયકાળ સુધી સહાસ્તિત્વ ધરાવે છે.
ધોરણ -૫ અને ધોરણ -૮મા બે કે તેથી વધુ વિષયોમાં "ઈ ગ્રેડ " હોય તો શું નિયમો ? અને અન્ય ધોરણો માટે શું નિયમો ? અહીં ક્લિક કરો.
HTAT એ તો શાળાનું માથું છે.: શિક્ષણમંત્રી
વધુ વિગત માટે : અહીં ક્લિક કરો.


