જાણો શું છે XE વેરિઅન્ટનાં લક્ષણો
યુકેનની સ્વાસ્થ્ય પ્રોટેક્શન એજન્સી અનુસાર, XE માં નાક વહેવું, છીંક આવવી અને ગળામાં દુ:ખાવો થવો જેવાં લક્ષણો હોય છે કે જે વાયરસનાં મૂળ સ્ટ્રેનથી વિપરીત હોય છે. કારણ કે મૂળ સ્ટ્રેનમાં સામાન્ય રીતે તાવ આવવો અને ઉધરસ આવવી એટલું જ હોય છે અને સાથે માણસને કોઈ પણ સ્વાદ કે ગંધ નથી આવતી. 22 માર્ચ સુધીમાં ઇંગ્લેન્ડમાં XE નાં 637 કેસ મળી આવ્યા છે.
વધુ વિગત માટે નીચેની લિંક પર ક્લિક કરો.
