ગુજરાતના શિક્ષકો માટે આજે દિવાળી જેવો દિવસ! રાજ્ય સરકારે કર્યા 5 મોટા એલાન, જાણો શું થશે લાભ ?
👌🏻શિક્ષણમંત્રી ની જાહેરાત
👉🏻શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે મોટા નિર્ણયો
👉🏻સળંગ નોકરીનો મહત્વનો પ્રશ્નનો ઉકેલ
👉🏻HMATની ભરતીની જાહેરાત ટૂંક સમયમાં થશે'
👉🏻આચાર્યોને ATCનો લાભ
👉🏻નોન ટિચિંગ સ્ટાફને શરતી બઢતી
👉🏻એક-એક વર્ગની સ્કૂલોમાં મહેકમ વધારાનો નિર્ણય
👉🏻 શિક્ષણ વિભાગના મોટા નિર્ણય. વિગતે વાંચો.....
👉🏻 Full read news :Click here

