માનનીય શિક્ષણમંત્રી દ્વારા ચિત્ર કલા મહોત્સવ ૨૦૨૧મા વિજેતા બાળકોનું સન્માન
Author -
SB KHERGAM
May 26, 2022
0
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની પોંસરી પ્રાથમિક શાળાના બે બાળકો ચિત્ર કલા મહોત્સવ માં પ્રાથમિક વિભાગમા નેચર કેટેગરીમાં ગુજરાત રાજ્ય કક્ષાએ પ્રથમ અને દ્વિતિય ક્રમે આવતાં માનનીય શિક્ષણમંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવશે.
નવસારી જિલ્લાના વિદ્યાવાહક મિત્રો
ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ નવસારી જિલ્લાના તમામ વિદ્યાવાહક શિક્ષક મિત્રો અને ચિત્રકલા મહોત્સવ ૨૦૨૧ના ગણદેવી તાલુકાના પોંસરી પ્રાથમિક શાળાનાં વિજેતા બાળકોને અભિનંદન પાઠવે છે.