આ વર્ષે પણ જામનપાડા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ અંડર 14 ખો-ખોની રમતમાં ભાઈઓની ટીમ ચેમ્પિયન બની છે. જ્યારે બહેનોની ટીમે રનર્સઅપમાં સ્થાન મેળવ્યું છે.
શાળા પરિવારને તાલુકાનાં તમામ શિક્ષકો વતી શિક્ષક સંધ હાર્દિક અભિનંદન પાઠવે છે.
ગ્રીષ્મોત્સવ ૨૦૨૨ પ્રવૃત્તિઓ માટે અહીં ક્લિક કરો


