ધોરણ - ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તા - ૦૪/૦૬/૨૦૨૨નાં દિને ૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
પરિણામ જોવા માટે : https://www.gseb.org/
ધોરણ - ૧૦ સામાન્ય પ્રવાહનું પરિણામ તા - ૦૬/૦૬/૨૦૨૨નાં દિને ૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
હવે પછી ધોરણ : ૧૦ માં ગણિત વિષયમાં વિદ્યાર્થીઓ બે વિકલ્પ બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી શકશે.






