ખેરગામ તાલુકામાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનાં સેક્રેટરી શ્રી મેહુલકુમાર જી.વ્યાસ સાહેબના આગમનથી શિક્ષકોમાં ખુશીની લહેર.
Author -
SB KHERGAM
June 23, 2022
0
હાલમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડનાં સેક્રેટરી અને ભૂતકાળમાં નવસારી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ફરજ બજાવી ચૂકેલા શ્રી મેહુલકુમાર જી.વ્યાસ (MG VYAS) સાહેબ અને તેમનાં ધર્મપત્નિ ખેરગામ તાલુકામાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ત્રણ દિવસ માટે પધાર્યા છે તો ખેરગામ તાલુકા શિક્ષક સંઘ વ્યાસ સાહેબ અને તેમનાં ધર્મ પત્નિને ખેરગામ તાલુકામાં હાર્દિક સ્વાગત કરે છે.