બાળકોને ચૂંટણી પ્રક્રિયા સમજાવવા માટે election demo નું આયોજન કરવામાં આવ્યું.
Author -
SB KHERGAM
June 15, 2022
0
નારણપોર પ્રાથમિક શાળામાં બાળકોને ચૂંટણી પ્રક્રિયા સમજાવવા માટે election demo નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં બાળસંસદની ચૂંટણી કરી બાળકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટણી માહોલ ઉભો કરી બાળકોને વોટિંગની પ્રક્રિયામાંથી કેવી રીતે પસાર થાય તે અંગેની સમજ આપવામાં આવી.