તા.25/07/2022નાં રોજ બી.એલઓના પ્રશ્ન બાબતે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો તથા તમામ ઘટક સંઘના પ્રમુખશ્રી સાથે માન કલેકટરશ્રી ચૂટણી શાખા વાઘેલા સાહેબની મુલાકાત લેવામાં આવી. બી.એલ.ઓના પ્રશ્નની વિગતવાર રજૂઆત કરી. માનનીય વાઘેલા સાહેબે ખુબજ હકારાત્મક અભિગમ રાખી આપણી રજૂઆતો સાંભળી પ્રશ્નો ઉકેલ માટે સંપૂણૅ સહકાર આપવાની તૈયારી બતાવી હતી.

