તારીખ ૨૩-૦૮-૨૦૨૨નાં ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને કર્મચારી મહા મંડળ ના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં એકી સાથે તમામ કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને સંયુક્ત મોરચાના પ્રમુખ દિગુભા જાડેજા તથા રાજ્ય કર્મચારી મહા મંડળ ના પ્રમુખશ્રી ગીતાબ ચૌહાણના નેજા હેઠળ તમામ માન્ય મંડળોના પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓની સાથે ચર્ચા કરી સમગ્ર રાજ્યમાં ઉપર મુજબના કાર્યક્રમો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે .

