ખેરગામ તાલુકા પંચાયતના નવા તાલુકા વિકાસ અધિકારી શ્રી વિમલ પટેલ સાહેબનનું ખેરગામ તાલુકા પ્રાથમિક સંઘના હોદ્દેદારો શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી પરેશભાઈ પટેલ,શૈલેષભાઈ પટેલ, તથા નવસારી જિ.પ્રા. શિ.સંઘનાં સહમંત્રી શ્રી ગોવિંદભાઈ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી હરીશભાઈ પટેલ સાહેબ અને ખેરગામ વિભાગનાં બીટ નિરીક્ષક / ખેરગામ કુમાર શાળાના આચાર્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.




