દિવાળી થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે ,
નૂતન વર્ષ થી જીવન નવ પલ્લવિત થાય ,
ભાઈબીજ થી ભાઇ બેનની પ્રીતિ વધે ,
ત્રીજ થી ત્રેવડ વધે ,
ચોથ થી ચતુરાઈ વધે , લાભપાંચમ થી પાંચ પરમેશ્વરની પરમ કૃપા વર્ષે જેનાથી આખું વર્ષ સુખ ,શાંતિ સમૃદ્ધિ ,સહકાર અને સુયોગસભર નીવડે તે માટે ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘ પરિવાર પ્રાર્થના સહ હાર્દિક શુભકામના પાઠવે છે





