તારીખ :૦૩-૧૧-૨૦૨૨નાં રોજ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભગીરથ એસ.પરમાર સાહેબની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, મહામંત્રીશ્રી હેમંતસિંહ ચૌહાણ, નવસારી તાલુકા પ્રા. શિ.સંઘનાં પ્રમુકશ્રી રાજેશભાઈ ચૌધરી, ખેરગામ તાલુકા પ્રાથમિક પ્રા. શિ.નાં પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, સી.આર.સી.શ્રી ધરમસિંહ, જિલ્લા ખજાનચી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, શ્રી વિશાલસિંહ અને જિલ્લા કાર્ય અધ્યક્ષ શ્રી હરિસિંહ હાજર રહ્યા હતા.







