ખેરગામ : બોટાદ જિલ્લાના સારંગપુર શ્રી સ્વામિનારાયણ સંસ્થા ખાતે ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબનો સન્માન સમારોહ તથા ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘની કારોબારી સભા રાખવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર,ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ,મહામંત્રી સતિષભાઈ, ગુજરાત રાજ્યના દરેક જિલ્લાના કારોબારી સભ્યો તેમજ નવસારી જિલ્લાનાં કારોબારી સભ્યો હાજર રહી નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
પડતર પ્રશ્નોની રજૂઆત કરતા નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારો









