Home પાણીખડક પ્રા.શાળામાં આનંદમેળો યોજાયો. પાણીખડક પ્રા.શાળામાં આનંદમેળો યોજાયો. Author - SB KHERGAM January 13, 2023 0 પાણીખડક પ્રા.શાળામાં આનંદમેળો યોજાયો. જેમાં બાળકો દ્વારા અને વાલીઓના સાથ સહકારથી વિવિધ વાનગીઓ બનાવી વેચાણ માટે મૂકવામાં આવી હતી. આ પ્રસંગે ગામનાં આગેવાનો, એસ.એમ.સીના સભ્યો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ આનંદમેળાને સફળ બનાવ્યો હતો. Facebook Twitter Whatsapp Newer Older