આજે હોળીમાં તમારા તમામ દુ:ખ અને દર્દ હોમાય જાય.અને આવતીકાલની ધુળેટીનાં તમામ રંગો તમારૂ જીવન ખુશીઓ અને ઉમંગથી ભરી દે..એવી ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પરીવાર તરફથી હાર્દિક શુભકામનાઓ....
ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પરીવાર
પ્રમુખશ્રી મહામંત્રીશ્રી
દિવ્યેશકુમાર ચૌહાણ. કિરીટભાઈ પટેલ


