મારા ઘડતરમાં મારા જીવનમાં ડગલે ને પગલે જેમણે પ્રત્યક્ષ અપ્રત્યક્ષ મને માર્ગદર્શન આપ્યું જીવન જીવવાનું શીખવ્યું લડવાનું શીખવ્યું એવા દરેક મહાનુભવોનો હું રૂણી છું અને ગુરુપૂર્ણિમા નિમિત્તે વિનંતી કરું છું કે આવું જ પીઠબળ અને સહયોગ હંમેશા આપતા રહેશો મારા માટે પ્રત્યેક વ્યક્તિ ગુરુજ છે જેમનાથી મને શીખવા મળ્યું ભલે વ્યક્તિ નાની હોય કે મોટી મને દરેક વ્યક્તિથી જાણે અજાણ્યે કંઈક શીખવા જ મળ્યું છે એવી દરેક નાની મોટી વ્યક્તિને મારા હૃદય પૂર્વક નત મસ્તક નમન સાથે આજે ગુરુપૂર્ણિમાના દિવસે તમામ સ્વજનો ગુરૂજનોના ચરણોમાં શત શત વંદન કરું છું
દિવ્યેશકુમાર ચૌહાણના વંદન 🙏

