"સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્યનો સુભગ સમન્વય"
રાજ્ય કક્ષાના માનનીય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ જિલ્લા અમરેલી તાલુકા જાફરાબાદ તાલુકાની વારાહ સ્વરૂપ ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન બાળકો જોડે લીધું.
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ વિવિધ શાળાઓની મુલાકાત તેમજ "અટલધારા" સાવરકુંડલા-લીલીયા વિધાનસભા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત... pic.twitter.com/iKrI2ejBs9
— Praful Pansheriya (@prafulpbjp) August 3, 2023
