તા-30-04-2022ના રોજ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ અને તા-01-05-2022ના રોજ એકલવ્ય પરીક્ષા આપવા માંગતા તમામ વિદ્યાર્થીઓને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.
શુભેચ્છા સંદેશ
તા: ૪ અને ૫ મે ૨૦૨૨ દરમ્યાન બાયસેગ મારફતે ધોરણ 1 અને 2 પ્રજ્ઞા તાલીમ બાબત
શાળા બહારનાં બાળકોનું સર્વે કરવા બાબત (કદી શાળાએ ન ગયેલાં) સને :2022-2023
સર્વે : 28/05/2022 થી તા :31/05/2022 સુધીમાં કરવાનું રહેશે.
પરિપત્ર માટે : અહીં ક્લિક કરો.
ધોરણ :8 માંથી 9મા નામાંકન થનાર બાળકોની માહિતી આપવા બાબત (DPEO NAVSARI)
પરિપત્ર માટે : અહીં ક્લિક કરો.
સ્વમૂલ્યાંકન 2.0 મેન્યુઅલ : અહીં ક્લિક કરો.
તમારી શાળાનો કોડ જાણવા : અહીં ક્લિક કરો.
CONVEGENIUS APP :અહીં ક્લિક કરો
બદલી કેમ્પ બાબતે અસરકારક રજૂઆત સચોટ પરિણામ


