પરિપત્ર માટે : અહીં ક્લિક કરો.
Model શાળામાં પ્રવેશ મેળવવા બાબત
પરિપત્ર માટે : અહીં ક્લિક કરો.
રજીસ્ટ્રેશન માટે હવે થોડો સમય બાકી રહ્યો છે, માટે કોઈ વિદ્યાર્થી રહી ન જાય?
GIET અને GCERT આયોજિત *ગ્રીષ્મોત્સવ: ૨૦૨૨*
1લી મે ૨૦૨૨ (ગુજરાત સ્થાપના દિન) થી શરૂ કરી 5ુમી જૂન ૨૦૨૨ (વિશ્વ પર્યાવરણ દિન) સુધી સતત 36 દિવસ સુધી..
*ગ્રીષ્મોત્સવમાં શું કરીશું?*
1. શ્રીમદ્ ભગવદ્ ગીતા
2. વિજ્ઞાન કે ગણિતને લગતી પ્રવૃત્તિઓ
3. કલા વિષયક પ્રવૃત્તિઓ (ચિત્ર,સંગીત,ગાયન,ક્રાફ્ટ વગેરે)
4. કોડિંગ
5. મનોરંજન
6. વાર્તા
7. પરિવાર માટેની પ્રવૃત્તિઓ
*ગ્રીષ્મોત્સવ દરમ્યાન થનારી સ્પર્ધાઓ*
1. વકતૃત્વ
2. બાળગીત
૩. કાવ્યલેખન, વાર્તાલેખન
4. શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરી
5. ડ્રામા
ગ્રીષ્મોત્સવ દરમ્યાન સક્રિય ભાગીદારી કરનાર અને સ્પર્ધામાં વિજેતા થનાર બાળકોને પ્રમાણપત્ર તેમજ GIET દ્વારા તૈયાર થનાર કાર્યક્રમોમાં કામ કરવાની સોનેરી તક
Registration Form Link
નોંધ: કોઈ પણ એક Registration Form ભરવું.
જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માટે તારીખ :09/05/2022ના રોજ વધુમાં વધુ શિક્ષકો ધરણાં કાર્યક્રમમાં હાજર રહેવા બાબતે ગુ. રા. પ્રા. શિ. સંઘનુ આહવાન
જુઓ રાજ્ય સંઘનો સંદેશો : અહીં ક્લિક કરો.
જુઓ પરિપત્ર(29/04/2022) : અહીં ક્લિક કરો.


