આજ રોજ તારીખ:૧૪/૦૪/૨૦૨૨નાં દિને ૧૦:૩૦ કલાકે ગુજરાત રાજ્ય સયુંક્ત કર્મચારી મોરચો પ્રેરિત નવસારી જિલ્લા સયુંક્ત કર્મચારી મોરચો(ગણદેવી વિધાનસભા વિસ્તારના) ચીખલી,ગણદેવી અને ખેરગામ તાલુકાનાં શિક્ષકો અને અન્ય મંડળના કર્મચારીઓ દ્વારા સમરોલી ક્રિકેટ ગ્રાઉન્ડ ભેગા મળી પેન્શન બંધારણ અધિકાર દિવસ મનાવવામાં આવ્યો.
ત્યારબાદ રેલી કાઢવામાં આવી હતી.
શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ (પ્રમુખશ્રી), શ્રી કિરીટભાઈ પટેલ(મહામંત્રીશ્રી), શ્રી ગોવિંદભાઈ પટેલ(જિલ્લા સહમંત્રીશ્રી), બલ્લુભાઈ પટેલ(જિલ્લા પ્રચારમંત્રી)
શ્રી પ્રશાંતભાઈ પટેલ(HTAT ખેરગામ કુમાર શાળા /બીટ નિરીક્ષક) અને શ્રી કિરીટભાઈ પટેલ (HTAT વાડ મુખ્ય શાળા /તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ખેરગામ
▶️ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકાના સયુંક્ત કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરાવવા માટે રેલી યોજવામાં આવી.
ન્યૂઝ ગુજરાત રિપોર્ટ :CLICK HERE
📰 News report : CLICK HERE
▶️નવસારી તાલુકામાં જૂની પેન્શન પુનઃ ચાલુ કરવામાં માટે આવેદનપત્ર આપવામાં આવ્યું.
આઝાદ ન્યૂઝ રિપોર્ટ : CLICK HERE
____________________________________
Related videos
(Youtube channel )
(1) CLICK HERE
(2) CLICK HERE
નવસારી તાલુકા પેન્શન બંધારણ અધિકાર દિવસ બાબતે રેલી યોજવામાં આવી. CLICK HERE





