ગુજરાત રાજ્ય સયુંક્ત કર્મચારી મોરચો નાં ઉપક્રમે નવસારી જિલ્લા સયુંક્ત કર્મચારી મોરચો પ્રેરિત વાંસદા તાલુકા સયુંક્ત કર્મચારી મોરચો દ્વારા
પેન્શન બંધારણ અધિકાર દિવસની ઉજવણી કરી અને જૂની પેન્શન બાબતે વાંસદા વિધાનસભા મતવિસ્તારના માનનીય ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલને આવેદન પત્ર આપ્યું.
વાંસદા વિધાનસભાના ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલે કર્મચારીઓના પ્રશ્નોને સરકારશ્રી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.
વધુ વિગત માટે :
જનસાક્ષી ન્યુઝ : click here
