BRC/URC/CRC પરીક્ષાની તારીખ : ૦૮/૦૫/૨૦૨૨ જાહેર કરવામાં આવી છે.જે ત્રણ ઝોનમાં જિલ્લાઓની ફાળવણી કરવામાં આવેલ છે.
👉પ્રથમ ઝોન અમદાવાદ જિલ્લો જેમાં અમદાવાદ,અમદાવાદ કોર્પોરેશન, આણંદ,અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર,ખેડા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે.
👉બીજા ઝોન રાજકોટમાં અમરેલી,બોટાદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ,મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર,રાજકોટ અને રાજકોટ કોર્પોરેશનનો સમાવેશ થાય છે.
👉ત્રીજા ઝોન સુરતમાં ભરૂચ, છોટાઉદપુર, નર્મદા,નવસારી, સુરત, સુરત કોર્પોરેશન, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા કોર્પોરેશન અને વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે. CRC નાં ઉમેદવાર ૬૬૦૨ અને BRC નાં ઉમેદવાર ૪૪૮૩ મળી કુલ ૧૧૦૮૫ ઉમેદવારોની ત્રણ ઝોનના કેન્દ્રો પર પરીક્ષા લેવાશે.
તા:૦૮/૦૫/૨૦૨૨નાં રવિવારના રોજ રવિવારે CRC ની પરીક્ષા સવારે ૧:૦૦ થી ૧:૦૦ દરમ્યાન લેવાશે.
જ્યારે BRC ની પરીક્ષા બપોરનાં ૨:૩૦ થી ૪:૩૦ કલાક દરમ્યાન લેવાશે.
પરીક્ષા સમયે ૩૦ મિનિટ પહેલાં સ્વ ખર્ચે જવાનું રહેશે.
પરિપત્ર માટે : અહીં ક્લિક કરો.
