નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રી હેમંતસિંહ ચૌહાણનો આજે જન્મદિવસ હોય ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો અને શિક્ષકો વતી શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
હેમંતસિંહ ચૌહાણ નવસારી તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તરીકે અગાઉ ફરજ બજાવી ચૂક્યા છે.હાલમા નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રીશ્રીના પદ પર સેવા આપી રહ્યા છે.
પ્રમુખશ્રી : દિવ્યેશકુમાર ચૌહાણ
મહામંત્રીશ્રી : કિરીટભાઈ પટેલ
તથા તમામ હોદ્દેદારો

