પરિપત્ર ડાઉનલોડ કરવા : અહીં ક્લિક કરો.
![]() |
પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવતાં શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વિકલ્પથી જવા કેમ્પ યોજવા બાબતે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબને રજૂઆત.
> એકમ કસોટીનાં ગુણોત્સવ વખતે 120 ગુણ ગણવાનુ નક્કી કરાયું.
> ગુણોત્સવમાં પોતાના ગુણ વધારવા એકમ કસોટીનાં જવાબો નાં લખાવે તે માટે નિર્ણય
> શાળાનાં મૂલ્યાંકનમાં ૧૦૦૦ ગુણ કઈ રીતે નક્કી થાય છે?
> એકમ કસોટી : ૧૨૦ ગુણ
> સંત્રાંત કસોટી અને વાર્ષિક મૂલ્યાંકન : ૧૨૦ ગુણ
> વર્ગખંડ અવલોકન : ૩૦૦ ગુણ
> શાળામાં હાજરી : ૧૦૦ ગુણ
> શાળા સંચાલન (SMC) :૧૦૦ ગુણ
> શાળા સલામતી : ૬૦ ગુણ
> પ્રાર્થનાસભા : ૨૦ ગુણ
> યોગ અને રમતગમત : ૨૦ ગુણ
> વિશેષ પ્રવૃત્તિમાં ભાગીદારી : ૪૦ ગુણ
> રાજ્ય દ્વારા આયજિત પરીક્ષામાં ભાગીદારી : ૪૦ ગુણ
> શાળા પુસ્તકાલયનો ઉપયોગ : ૨૦
> ટેકનોલોજીનો ઉપયોગ : ૨૦ ગુણ
> મધ્યાહ્ન ભોજન : ૨૦ ગુણ
> પાણી, શૌચાલય અને સ્વચ્છતા : ૨૦ ગુણ
ગુણોત્સવ મૂલ્યાંકન ૨.૦ માટે : અહીં ક્લિક કરો.
ગુણોત્સવ મૂલ્યાંકન ૨.૦ ભાગ -૨ :અહીં ક્લિક કરો.
પગરબીલ ભરવા બાબતે સૂચના (અગત્યનું)
હવેથી તાલુકામાંથી પગાર નામંજૂર કરી શકાશે નહી, એટલે શાળાએ પગાર ભરવામાં કાળજી લેવી.
કેન્દ્શાળામાંથી દરેક શાળાનો પગાર ચકાસણી કર્યા પછી જ મંજૂર કરવું.
કોઈ ભૂલ હશે તો જેતે શાળાના મુખ્ય શિક્ષક અને કેન્દ્ર શિક્ષક બંનેની જવાબદારી રહેશે.
પગારબીલ મંજૂર કરવા બાબતે અગત્યની સૂચના
પગારબીલ બાબતે માનનીય નિયામક સાહેબ સાથે થયેલ ચર્ચા મુજબ તાલુકા કક્ષાએ બીલ સંપૂર્ણ ચેક કર્યા બાદ મંજૂર કરવાનું રહેશે. જો બીલ મંજૂર કર્યા બાદ નામંજૂર કરવાની જરૂરિયાત ઊભી થાય તો સંપૂર્ણ વિગત અને કારણો સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના લેટરપેડ પર જે તે સેન્ટરના નામ સાથે નિયામક સાહેબના નામે લેખિત sasના ગ્રુપમાં મોકલવું.



