ક્રાંતિકારી પગલું : જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનાં ચાર હજાર વિઘાના ૩૦૬ ખાતેદાર ખેડૂતોએ કંપની બનાવી.
> વાવેતરથી લઈને વેચાણ સુધીની તમામ પ્રક્રિયાઓ ખેડૂતોની કંપની કરશે.
> સીધો માલ વેચવાને બદલે પ્રોસેસ, પ્રોડક્ટ પેકિંગ સહિતની થશે કામગીરી.
> વિસાવદર તાલુકા ખેત ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ કંપની
> ખેડૂતો જ પોતે તેના શેર હોલ્ડરો.
> જૂનાગઢ જિલ્લામાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ છે.
> જે ખેડૂતો કંપનીના સભાસદ બન્યા છે તે ખેડૂતો મગફળીનો પાક તૈયાર થયા પછી કંપનીને આપશે. અને આ કંપની પ્રોસેસ કરી અને આગામી સમયમાં તેલ બનાવશે.અને બજારમાં વેચશે તેથી ખેડૂતોને સારા ભાવ મળી રહેશે.
> સામાન્ય લોકોને શુદ્ધ તેલ મળી શકશે.
વધુ વિગત માટે : અહીં ક્લિક કરો.
🗞️ શૈક્ષણિક સમાચાર 🗞️
