આંતર જિલ્લા પંચાયત સ્વ. બળવંતરાય મહેતા ક્રિકેટ ટુર્નામેન્ટ નવસારીનાં તમામ ખેલાડીઓને સારૂ પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કરે એવા શુભ આશયથી ખેરગામ તાલુકા શિક્ષક સંઘ શુભેચ્છા પાઠવે છે.
✳️પ્રમુખશ્રી✳️
શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ
✳️મહામંત્રીશ્રી✳️
શ્રી કિરીટભાઈ પટેલ
અને
♻️સંઘનાં તમામ હોદ્દેદારો♻️
એકલવ્ય પ્રવેશ ફોર્મ ભરવાની સમય મર્યાદા તા -11-04-2022 સુધી વધારવામાં આવેલ છે.

