તા-૨૫/૦૪/૨૦૨૨નાં રોજ ૨૦૧૭માં નિમણુક પામેલા વિદ્યાસહાયકોને પૂરા પગારમાં સમાવવા માટે હુકમો એનાયત કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેનું YouTube મારફતે જીવંત પ્રસારણ કરવામાં આવશે.જેનું રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમ્યાન ટેલિકાસ્ટ કરવામાં આવશે.
આ પત્ર પ્રસારિત થતાં જ ઘણાં સમયથી આતુરતાથી રાહ જોતા વિદ્યાસહાયકોમાં ખુશીની લહેરનું મોજું ફરી વળ્યું.
Children University Gandhinagar દ્વારા આયોજિત કલામૃતમ sammer કેમ્પમાં registration માટે :click here
GIET અને GCERT આયોજિત ગ્રીષ્મોત્સવમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન માટે : click here
