બીજા દિવસની પ્રવૃત્તિઓ માટેની pdf : Click here
ચાલો બાળમિત્રો,
બીજા દિવસની કરવાની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે શ્રીમદ્ ભાગવત ગીતા, ક્રાફ્ટ, વિજ્ઞાન, કોડીંગ, દેશી રમતો, વાર્તાની પ્રવૃત્તિઓ માટે થઈ જાવ તૈયાર.
નીચે આપેલ યુટ્યુબના વિડિયો ધ્યાનથી જુઓ અને તેમાં જણાવ્યા મુજબ પ્રવૃત્તિઓ કરો અને તેના વિડિયો કે ફોટોગ્રાફ નીચે આપેલ ગુગલ ફોર્મમાં અપલોડ કરો.
Day-2 activities Date : Click here
STD- 3 to 8 ENGLISH SUMMER CAMP ACTIVITIES :Click here
પેન્શનર્સ & કર્મચારી વર્ગને ૩ ટકા મોઘવારી જાહેર
📕🅱️🎯
રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તા-૦૧-૦૭-૨૦૨૧થી ૩ ટકાનો વધારો આપવાનો ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી નિર્ણય.સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ-પેન્શનર્સ મળી ૯.૩૮ લાખ લોકોને મળશે આ લાભ. તા-૦૧-૦૭-૨૦૨૧થી મળવાપાત્ર થતો મોંઘવારી ભથ્થાનો દસ મહિનાનો તફાવત બે હપ્તામાં ચૂકવાશે. પ્રથમ હપ્તો મે-૨૦૨૨ અને બીજો હપ્તો જૂન-૨૦૨૨ના પગાર સાથે અપાશે.


