ગ્રીષ્મોત્સવ 2022
દિવસ-3
તારીખ: 03/05/2022
શ્રીમદ્ ભગવદ્ ગીતા : click here
ક્રાફ્ટ : click here
વિજ્ઞાન : click here
વાર્તા : click here
કોડિંગ : click here
દેશી રમતો : click here
આપ આપના ઘરે આ પ્રવૃત્તિઓ કરી તેના ફોટોગ્રાફ અથવા વિડીયો અમને મોકલી શકો છો.
તારીખ: 02/05/2022ના દિને નારણપોર પ્રાથમિક શાળામાં ધોરણ-8નો વિદાય સમારંભ યોજાયો.
નારણપોર પ્રાથમિક શાળામાં ધોરણ-8નો વિદાય સમારંભ યોજાયો, જેમાં શાળાના આચાર્ય શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, શિક્ષકો, વિદ્યાર્થીઓ એસ.એમ.સીના સભ્યો અને ગામના આગેવાનો જોડાયા હતા. ધોરણ-8ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને 'સાઉન્ડ સીસ્ટમ' ભેટ આપી શાળાનું ૠણ અદા કર્યું.
ચિત્રકૂટ પારિતોષિક 2020 અને 2021 ના વર્ષમાં નવસારી જિલ્લાનાં બે શિક્ષકોની પસંદગી.

શ્રી ચંદુભાઈ દુર્લભભાઈ આહિર
ગુજરાતના તમામ જિલ્લાના ચિત્રકૂટ પારિતોષિક વિજેતા શિક્ષકોની યાદી જોવા :અહીં ક્લિક કરો.
ધોરણ ૧થી૮ના વિદ્યાર્થીઓને ગુણ કે ગ્રેડને ધ્યાનમાં લીધા વિના વર્ગબઢતી આપવાનો રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય.
ચંદ્રકાંતભાઈ બી.ગાયકવાડને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અભિનંદન પાઠવે છે.









