▪️ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ
▪️ગુજરાત રાજ્ય આરોગ્ય મહા સંઘ,
▪️ તલાટી મંડળ
▪️ગુજરાત રાજ્ય પંચાયત મહાસંઘ,
▪️ગુજરાત રાજ્ય સચિવાલય ફેડરેશન
▪️ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ
▪️ટિમ ઓ.પી.એસ. ગુજરાત
▪️ગુજરાત રાજ્ય રેવેન્યુ મહાસંઘ,
▪️જી.એસ.ટી. યુનિયન
▪️હિસાબ અને તિજોરી યુનિયન
▪️જી.પી.એસ.સી. યુનિયન
▪️ઓફિસર ફેડરેશન
▪️ગ્રામ સેવક મંડળ
▪️Nmops-gujarat
▪️ પંચાયતના તમામ મંડળ
આતો, મોટા મંડળો કે સંઘો જેમાં બધા આવી જાય આ સિવાય નાના મોટા ઘણા મંડળો છે ...
એટલે ગુજરાત રાજ્યના તમામ સંઘો ની તારીખ નક્કી છે.. અને *ઉપરોકત મંડળ સાથે જોડાયેલ તમામ કર્મચારીઓ/શિક્ષકો ખાસ નોંઘ લે..*
*અને આ તારીખ એટલે...*
*તારીખ: 09/05/2022 સોમવારે..*
*(ભૂલાઈ નહી)*
મુદ્દો એક નથી,માંગ એક નથી.. તમામ ને માન સન્માન અપાવવા નો કાર્યક્રમ છે.. એકતા નો કાર્યક્રમ છે..
▪️જૂની પેંશન યોજના ચાલુ કરવી..
▪️ફિક્સ પગાર નાબુદી..
▪️7 મા પગારપંચ ના ભથાઓ...
▪️શિક્ષક સિવાય ને 10.20.30. ઉચ્ચતર..
▪️શિક્ષક ની જેમ તમામ ને સળંગ નોકરી..
આથી, *"ગુજરાત રાજ્ય સયુંક્ત કર્મચારી મોરચા"* દ્વારા આયોજીત
*"ધરણા કાર્યક્રમ"* માં પૂરી તાકાત થી જોડાવ..
*સ્થળઃ* *સત્યાગ્રહ છાવણી, સેકટર 6, ગાંધીનગર*
*તારીખ:09/05/2022*, *સોમવારે*
*સમય: સવારે 10-00 થી 14-00 કલાક*
ગ્રીષ્મોત્સવ 2022
દિવસ-4
શ્રીમદ્ ભગવદ્ ગીતા
🪅 ક્રાફ્ટ
🫀 વિજ્ઞાન
📣 વાર્તા
🖥️ કોડિંગ
🏑 દેશી રમતો
આપ આપના ઘરે આ પ્રવૃત્તિઓ કરી તેના ફોટોગ્રાફ અથવા વિડીયો અમને મોકલી શકો છો.
🎯 ગીષ્મોત્સવ રજીસ્ટ્રેશન માટે નીચેનામાંથી કોઈ પણ એક ફોર્મ ભરવું
🕞 તા.04/05/2022 થી DD ગિરનાર પર દર બીજા દિવસે નિહાળી શકો છો..
👉 સમય -: બપોરે 3:30

