આંતરીક ઓનલાઈન બદલી-2022
09.06.2022 થી 12.06.2022
જિલ્લા લોગીનમાંથી ઓનલાઈન જગ્યા અપલોડ કરવાની કામગીરી કરવાની રહેશે.
13.06.2022
અપલોડ થયેલ જગ્યાઓનું વેરીફેશન કામગીરી કરવાની રહેશે.
14.06.2022 થી 16.06.2022
શિક્ષકોએ અરજી કરવાની રહેશે.
17.06.2022 થી 19.06.2022
TPEO લોગીનમાંથી એપ્રુવ/ રિજેક્ટ કામગીરી કરવાની રહેશે.
20.06.2022 થી 22.06.2022
DPEO લોગીનમાંથી એપ્રુવ/ રિજેક્ટ કામગીરી કરવાની રહેશે.
23.06.2022 થી 26.06.2022
રાજય લોગીનમાંથી ડેટા વેરીફીકેશન કામગીરી કરવાની રહેશે.
DPE GUJARAT
27.06.2022 થી 28.06.2022
ઓર્ડર જનરેટ થશે.
પરિપત્ર pdf :Click here
ઓનલાઇન ટીચર પોર્ટલ અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર અને ખેરગામ તાલુકામાં પ્રાથમિક શિક્ષણાધિકારીનો વધારાનો હવાલો સોંપવા બાબત



