રાજ્ય પરીક્ષા બોર્ડનાં સચિવશ્રી વ્યાસ સાહેબના હસ્તે GIET વિદ્યાવાહકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
Author -
SB KHERGAM
June 06, 2022
0
શ્રી હેમંતસિંહ ચૌહાણ,વિદ્યાવાહક નવસારી (નવસારી જિલ્લા પ્રા.શિ.સંઘ મહામંત્રીશ્રી) નવસારી
સુરેશભાઈ પટેલ શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ (વિદ્યાવાહક ખેરગામ)
નવસારી જિલ્લાના વિદ્યાવાહક મિત્રો, શ્રી કેદાર રાણા, શ્રી નીતિન પાઠક વાંસદા, શ્રી હેમંતસિંહ સોલંકી,(જિલ્લા પ્રા.શિ.સંઘ મહામંત્રીશ્રી) નવસારી, સુનિલકુમાર પટેલ ચીખલી, શ્રી સુરેન્દ્ર પટેલ, શ્રી મનિષકુમાર ઢીમ્મર જલાલપોર,અને શ્રી સુરેશભાઈ પટેલ ખેરગામ GIET નિયામકશ્રી ડો.પી.એ.જલુ સાહેબ સાથે