તારીખ : ૦૨/૦૩/૨૦૨૨નાં દિને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા મળી હતી. તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. જેમાં પ્રમુખ સ્થાનેથી દિવ્યેશકુમાર ચૌહાણ દ્વારા શિક્ષકોના સાંપ્રત પ્રવાહનાં વિવિધ વહીવટી પ્રશ્નનો અંગે રજૂઆત કરવામાં આવી. અને તેના નિરાકરણ સ્વરૂપે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા આયોજિત મહારેલીમાં તમામ શિક્ષકો જોડાઈ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાકલ કરવામાં આવી.
સમય :૨:૦૦ કલાકે
લુન્સીકુઈ મેદાન નવસારી




