તારીખ ૨૮-૧૦-૨૦૨૨નાં દિને નવસારી ખાતે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નવસારી શ્રી આર.એમ. ચૌધરી સાહેબનો વિદાય સમારંભ યોજાયો. જિલ્લા પંચાયતનાં અધ્યક્ષશ્રી, ન્યાબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, જેમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો, ઘટક સંઘનાં હોદ્દેદારો, પ્રાથમિક શિક્ષકો અને માધ્યમિક વિભાગના શિક્ષકો, હાજર રહ્યાં હતાં.
YouTube video





