સ્વ. નરેશભાઈ સુખાભાઈ પટેલ મીયાંઝરી કેન્દ્ર, વતન નોગામા. જેઓ 1 વર્ષ પહેલાં જ ટીચર્સ સોસાયટી, ચીખલીમાં સભાસદ તરીકે જોડાયા હતાં. જેમનું આકસ્મિક મૃત્યુ થવાથી ટીચર્સ સોસાયટી તરફથી સભાસદ મૃત્યુ સહાય પેટે 1 લાખનો ચેક આપવામાં આવ્યો.
ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સ્વ.નરેશભાઈનાં આકસ્મિક મૃત્યુ માટે દુઃખની લાગણી વ્યક્ત કરે છે. અને તેમના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ પાઠવે છે. તેમજ પરમકૃપાળુ પ્રભુ તેમનાં સ્વજનો પર આવેલ અણધારી મુશ્કેલીમાં દુઃખ સહન કરવાની શક્તિ અર્પે.
🙏🙏ઓમ શાંતિ🙏🙏


