🔹રાજ્યના પ્રાથમિક શિક્ષકો દ્વારા સરકારની અનેક કામગીરી સફળતા પૂર્વક કરવાં આવે છે
— DD News Gujarati (@DDNewsGujarati) July 24, 2023
🔹બાળકોને ઉત્તમ અભ્યાસ કરાવી શકે તે માટે શિક્ષકો સતત ચિંતિત છે
🔹ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સરકારને પત્ર લખીને ચુંટણીને લગતી BLO ની કામગીરીનો ભાર ઘટાડવા માટે અનુરોધ કર્યો છે#teacher pic.twitter.com/26CRSiqikm
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા સરકારને પત્ર લખીને ચુંટણીને લગતી BLO ની કામગીરીનો ભાર ઘટાડવા માટે અનુરોધ કર્યો છે
July 24, 2023
0

