રાજ્યના શિક્ષણ મંત્રી @kuberdindor એ આજે મહીસાગરના વડાગામ પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી
શાળા શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે શાળાએ પહોંચેલા શિક્ષણ મંત્રીએ શાળાની પ્રાર્થનામાં ભાગ લીધો હતો અને શાળાના શૈક્ષણિક કાર્યને નિહાળ્યું હતું.પ્રાર્થના સભામાં હાજર રહી વિદ્યાર્થીઓને શિક્ષણ અને ઉજ્જવળ કારકિર્દી માટેનું માર્ગદર્શન આપ્યું.(2/2) pic.twitter.com/l8ouKxeQW1
— Dr. Kuber Dindor (@kuberdindor) July 24, 2023
પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે...
— Dr. Kuber Dindor (@kuberdindor) July 24, 2023
આજરોજ મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકામા આવેલ વડાગામ ખાતે વડાગામ પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ નિમિતે શુભેચ્છા મુલાકાત લઈ આચાર્યશ્રી અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવી.(1/2) pic.twitter.com/sWZ3XFQsrq
— DD News Gujarati (@DDNewsGujarati) July 24, 2023
🔹શાળા શરૂ થાય તે પહેલા પ્રાર્થના સમયે શાળાએ પહોંચેલા શિક્ષણ મંત્રીએ શાળાની પ્રાર્થનામાં ભાગ લીધો હતો અને શાળાના શૈક્ષણિક કાર્યને નિહાળ્યું હતું pic.twitter.com/OcqFljqG3c

